ब्रेकिंग न्यूज़

હિંમતનગરમાં 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

હિંમતનગર માં 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની

ઉત્સાહપૂર્વક ઉજવણી સંપન્ન

આજ રોજ 15મી ઓગસ્ટ, 2025 ના રોજ હિંમતનગર જુની સિવિલ નજીક આવેલા ડૉ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા જોડે ભારતના 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઉત્સાહભેર અને રાષ્ટ્રપ્રેમના ભાવ સાથે કરવામાં આવી. સવારે 9:00 કલાકે ધ્વજવંદન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

પ્રથમ ધ્વજવંદન કર્યા બાદ રાષ્ટ્રીય ગાન ગાવામાં આવ્યું અને મહાનુભાવોએ વક્તવ્ય આપ્યું ત્યાર બાદ ડૉ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

Indian Crime News

Related Articles

Back to top button