મુન્દ્રા બારોઇ નગર પાલિકા સ્થાઈ થઈ ત્યાર થી અને અદાણી ના સહયોગ થી આઝાદ ચૉક માં શાક માર્કેટ નો નિર્માણ થયો,
મુન્દ્રા બારોઇ નગર પાલિકા સ્થાઈ થઈ ત્યાર થી અને અદાણી ના સહયોગ થી આઝાદ ચૉક માં શાક માર્કેટ નો નિર્માણ થયો,
જ્યારે સાતા પક્ષ ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ચીફ ઓફિસર અને મુન્દ્રા માંડવી ના ધારાસભ્ય શ્રી પણ હાજર રહ્યાં હતા,
ત્યારે ઈ ટાઈમ પર નકી થયેલો હતો કે મુન્દ્રા મેઇન બજાર માં જેટલા પણ ફેરિયા વારા શાક ભાજી ની લારીઓ લઈ ને ઊભા હોય છે,
તે બધાય ને નવી જગ્યા સ્થળાતર કરવાનો આયોજન કરવામાં આવ્યો હતો,
પણ ઉદ્ઘાટન થઈ ગયા પછી મીનીમમ 3000 થી 4000 ભાડું નકી કરવામાં આવ્યું,
એ જગ્યા જે સુવિધા મળવી જોઈએ તે નથી મળતી નથી પાત્રા નો સેડ જે જોઈએ તે નથી મળ્યો કારણ કે તડકો વરસાદ બધુંય અંદર આવે છે l,
જેના લીધે બકાલા ધંધાર્થીઓ ધંધો કરવા બેસી શકે એવી જગ્યા પણ નથી 4*4 ની જગ્યા છે 3 થી 4 હજાર ભાડો આપી ને ધંધો ન કરી શકે તો એ લોકો ને ન છૂટકે આ લોકો જ્યાં હતા,
ત્યા મેઇન બજાર ધંધો કરવા અને હજામ ફરિયા ની અંદર અને જ્યારે મેઇન બજાર માંથી કાઢે ત્યારે એ લોકો હજામ ફરિયા માં ઘૂસી ને ધંધા કરે છે,
જ્યાં તેમને કોઈ રોક ટોક વગર ઊભવા દે તો એ લોકો ત્યાં રેસીડેન્સી એરિયા હોતા ત્યાં ત્યાં ના બધાય આમ નાગરિક ને તકલીફ થાય તેમ ઊભાં રહે છે,
આમ વારંવાર સ્થાનિક રહીશો કહે ત્યારે નગર પાલિકા દ્વારા પોલીસ પ્રોટેક્શન લઈ ને આવે એટલે લારીઓ લઈ ને બધાય હજામ ફરિયા માં ઘુસી જાય,
પણ ત્યાં થી એ લોકો ને કાઢવા જોય પણ નગર પાલિકા વાળા ત્યાં થી કાઢતા નથી,
આનામાં એવો લાગે છે કે નગર પાલિકા ની કંઈક મજબૂરી છે કે બીજો કઈ છે એ ખબર પડતી નથી
આનો કાયમી ઉકેલ આવે એવો કોઈ પ્રયાસ કે કામ ગિરિ થતી નથી
અદાણી સંચાલિત શાક માર્કેટ કામ ન આવે એવી છે
છતાંય ફ્રી આપે તો ધંધાર્થીઓ ત્યાં જવા રાજી છે,
પાત્રા નો સેડ છે તે થોડો વધારી નાખે લાઈટ પાણી ની વ્યવસ્તા વગેરે વગેરે જે સગવડ જોય એવી વવસ્યતા કરી આપે તો એ શાકભાજી ની લારીઓ લઈ ને જવા તૈયાર છે,
જેમ અહીંયા ઊભા રહે છે તો આમ પબ્લિક તો હેરાન છે પણ જ્યારે ત્યારે બકાલા વારા ને પણ હેરાન કરે છે,
આનો કોઈ કાયમી ઉકેલ આવે એવું સહુ ઇચ્છે છે,
આના જવાબદાર નગર પાલિકા ના ચીફ ઓફિસર અને ચૂંટાયેલા જન પ્રતિનિધિ ઓ છે,