ब्रेकिंग न्यूज़

Gujarat News : નવસારીની એ બી સ્કૂલની વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાએ ઝળકી

બાસ્કેટબોલ અંડર-17 માં રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે

બ્યુરો ચીફ ચિરાગ પંકજભાઈ ભટ્ટ નવસારી ગુજરાત

હાલમાં નવસારીમાં ચાલી રહેલ શાળાકીય રમતોત્સવમાં નવસારી એ બી સ્કૂલની વિદ્યાર્થીનીઓ બાસ્કેટબોલ અંડર 17 સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા બની હતી. નવસારી એ બી સ્કૂલની વિદ્યાર્થિનીઓ ટંડેલ એલિષા, ટંડેલ એલિના, ટંડેલ એંજલ, ટંડેલ માસૂમી, ટંડેલ ભાવિ, પટેલ હેત્વી, ટંડેલ જીયા, પટેલ જરૂષિ, ટંડેલ માધવી, ટંડેલ મેહા, પટેલ દૂર્વા, પરમાર વૈશ્વી એ ઉત્કૃષ્ટ રમત રમી જિલ્લા કક્ષાએ શાળાને ગૌરવ આપાવ્યું હતું. હવે આ વિદ્યાર્થીનીઓ રાજ્ય કક્ષાએ શાળાએ શાળાનું તેમજ નવસારીનું નામ ઉજળું કરવા માટે જશે

Indian Crime News

Indian Crime News

Related Articles

Back to top button