राज्य
Trending

સરકાર દ્વારા તમામ ટીપીઇઓ અને ડીપીઇઓ ને આદેશ

રાજ્યની સરકાર સંચાલિત પ્રાથમીક સ્કૂલો માં શાળા પ્રવેશોત્સવ પૂરો થયા પછી શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ ટીપીઈઓ અને ડીપીઇઓ ને સૂચના આપવામાં આવી છે

જે સ્કૂલો માં બાળક ની સંખ્યા ઝીરો હોય તેવી સ્કૂલો તાત્કાલીક અસર થી બંદ કરવાની રહેશે તેમ્ જાણવા મળ્યું

Indian Crime News

Related Articles

Back to top button