-
-
- વડોદરાના કરજણમાં જિલ્લા LCBએ 1.75 કરોડના દારૂ સાથે ટેન્કર ઝડપ્યુ હતુ
-
દારૂનું ટેન્કર ઝડપાયુ તેના 2 દિવસ પહેલા ગુજરાતની એક એજન્સીના કર્મચારીએ 15 લાખ ઉઘરાવી ટેન્કર જવા દિધુ હોવાની વાત સામે આવી હતીઃ
15 લાખનો તોડ કરી દારૂના ટેન્કર જવા દેવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલના કોન્સ્ટેબલ સાજણ વીરાભાઇ વસરા ( આહિર ) ની ધરપકડ કરવામાં આવી છે