गुजरात
આજે કડી માં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો
આજે કડી માં તાલુકા સેવા સદન માં પ્રાંત સાહેબ એ.ડી.મિયાત્રા સમક્ષ તાલુકા સ્વાગત નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અરજદારોએ પોત પોતાના સવાલો મુક્યા હતા જેમા GEB ,DILR ને લગતા અનેક્ પ્રશ્નો નો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો જેમા એક અરજદાર જેમનું નામ જાદવ કરીમભાઈ દાદુભાઈ (માજી સરપંચ) નું કહેવું હતું કે સ્વાનલેક જેતે સ્કીમ છે તેને ખેડૂતો નો રસ્તો (નેરિયું) દબાવામાં આવ્યું છે અને ખેડૂત જેમાં થી ખેતી માટે પાણી લેતા હતા જે તેને બુરી નાખ્યું હતું બીજા અનેક અરજદારો દ્વારા
સવાલો કરવામાં આવ્યા હતા