ब्रेकिंग न्यूज़
બનાસકાંઠા ના ડીસા ની મધ્યે આવેલ બ્રીજ નો હુકમ થવા છતા સમારકામ ના થતા પ્રજા મો રોષ
એડવોકેટ પ્રકાશ સોલંકી, બહુજન સમાજ પાર્ટી ના પુર્વ અધ્યક્ષે કરી માંગ
Ji
બનાસકાંઠા જિલ્લા ના ડીસા ની મધ્ય મો આવેલ બ્રીજ મો પાણી ના નિકાલ માટે ની કોઇ પાઇપ નીચે ઉતરેલ નથી માટે નીચે પસાર થતા વાહન તથા રાહદારી ઓ પર સીધુ પાણી પડે છે અને નીચે નો રોડ પણ ખાડા વાળો હોવાથી અકસ્માત નો ભય રહે છે
એડવોકેટ પી આર સોલંકી તથા બીજા નવ જાગૃત નાગરિકો એ નાયબ કલેકટર શ્રી ડીસા સમક્ષ અરજી દાખલ કરી હતી અને એ અરજી ધ્યાને લઈ તારીખ 24/01/2024 ના રોજ ઓડર થયો હતો પણ અને તેને એક વર્ષ અનેસાત મહીના થવા છતાં કોઈ કાર્યવાહી ના થતાં ફરીથી ડીસા ના એડવોકેટ અને બહુજન સમાજ પાર્ટી નાં પુર્વ અધ્યક્ષ એ મીડિયા ના માધ્યમ થી કાર્યવાહી કરવાં માંગણી કરી છે