ब्रेकिंग न्यूज़
બનાસકાંઠા કલેક્ટર શ્રી મિહિર પટેલએ અને ટેકનિકલ ટીમે રતનપુર-મેરવાડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું
ગંભીરા બ્રિજ ની દુર્ઘટના કેટલાય લોકો ના મોત થયા હતા ગુજરાત મો ફરી આવી ઘટના ન બને તેને લઇ ગૂજરાત ના મુખ્ય મંત્રી શ્રી ની સૂચના થી બનાસકાંઠા મો આર એન બી સ્ટેટ વિભાગના અંદાજિત ૪૭ બ્રીજ પંચાયત વિભાગ ના ૨૮ અને રેલવે વિભાગ ના ૨૪ આ તામમ બ્રિજ મો તાત્કાલીક ટીમ ની રચના કરી સેફ્ટી માટેની પ્રક્રિયા ચાલુ કરવા મો આવી
ઇકબાલગઢ ના ખારા બ્રીજ મો મરમત ની જરૂર હોવાથી ભારે વાહનો ની અવર જવર બંધ કરાવવા મો આવ્યાં