ब्रेकिंग न्यूज़
ભારતીય જનતા પાર્ટી રાજકીય વૈમનસ્યતા રાખીને પોલીસ દુરુપયોગ કરી રહી છે,
શંકરસિંહ વાઘેલા
- ભારતીય જનતા પાર્ટી રાજકીય વૈમનસ્યતા રાખીને પોલીસ તંત્રનો જે રીતે દુરુપયોગ કરી રહી છે, તે લોકશાહીના મૂળભૂત હિતો વિરુદ્ધ છે. રાજકોટમાં શ્રી પી.ટી. જાડેજા સામે પાસા જેવા કાયદાને લાગુ કરવો અને ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સામે કલમ 307 હેઠળ ખોટો કેસ દાખલ કરવો એ સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને લેવાયેલો બદલો છે, જે નિંદનીય છે. આવા ગંભીર કાયદાની કલમો હટાવવામાં આવે તેવી સરકારને સ્પષ્ટ રીતે વિનંતી કરું છું.