ब्रेकिंग न्यूज़
ન્યાયતંત્રની સ્વતંત્રતા અને એડવોકેટના અધિકાર ઉપર તરાપ મારવાની ઈતિહાસની પહેલી ઘટના
ગાંધીનગર તથા ડીસા બાર એસોસિયશન દ્રારા વકીલ શ્રી ને કોર્ટ મો ન જવા દેવા ના વિરૂદ્ધ મો મિટિંગ બોલાવી
ગઈ તા.૦૬/૦૭/૨૦૨૫. ના રોજ રાજપીપળાની કોર્ટમાં એક વકીલની કોર્ટની અંદર જતા રોકવા માં આવેલા જેના અનુસંધાનમાં એડવોકેટ એકટ મુજબ એકવોકેટ એક કોર્ટ ઓફીસર છે. જેને કોર્ટમાં જતા રોકી શકાય નહી. વકીલ એક ન્યાય પ્રક્રિયાનુ અભિન્ન અંગ છે. સમગ્ર ઘટનાને ગાંધીનગર બાર એસોસિએશન સખ્ખત શબ્દોમાં વખોડી નાખવમાં આવે છે અને જે પણ પોલીસ કર્મીઓ ઘ્વારા આ વર્તન કરવામાં આવ્યુ છે કે તેઓના વિરૂધ્ધ માં કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે
![]()
![]()