गुजरात
વડોદરા ના સામાજિક કાર્યકર્તા એ મેયર પાસે માંગ્યું રાજીનામું
વડોદરા ગુજરાત
‘વડોદરા પર દયા કરો બહેન, તમે રાજીનામું આપી εί…!’
વડોદરામાં પૂરના સવાલો સાથે મોઢું સીવી લેતા મેયર મેડમને જાગૃત નાગરિકની હાથ જોડીને રજુઆત
મહેન્દ્રસિંહ રાઠોડે આજે લાખો વડોદરાવાસીઓના મનની રજુઆત કરી
વડોદરાવાસીઓએ ચૂંટેલા અને બાદમાં મગરની ચામડીના થઈ ગયેલા નેતાઓને આવા જ ધારદાર સવાલ લોકોએ પૂછવા પડશે