ब्रेकिंग न्यूज़
Gujarat News એક દિવાળી માનવતા ને નામ
રિપોર્ટર ખસિયા દિનેશ કુમાર ઉના ગીર ગઢડા
ઊના ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે એક દિવાળી માનવતા ને નામ ખૂબ સરસ કામ કરી રહ્યા છે જે જરૂરત મંદ લોકો સે કે જે નવા કપડા ખરીદી સકતા નથી તે લોકો ને કપડા આપી તેને દિવાળી ની ખુશીયો આપી રહ્યા છે કહેવાય છે કે અત્યારે કોઈ પાસે સમય નથી તો સતા સમય કાઢી ગરીબો માટે ગરીબો ની ખુશીયો માટે નેક કામ કરી રહ્યા છે


Subscribe to my channel