Gujarat News ગ્રામ પંચાયત ગ્રામસભા યોજાયેલી

રિપોર્ટર જશવંત બારોટ નેનાવા ધાનેરા
ધાનેરા તાલુકાના નેનાવા ગામે ગ્રામ પંચાયત ગ્રામસભા યોજાયેલી જે ગામના વિકાસલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. નેનાવા આંગણવાડી બહેનો બોડી સંખ્યામાં હાજર રહેલ આજે ગાંધી જયંતી નિમિત્તે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી જન્મ જયંતી નિમિત્તે નેનાવા ગ્રામ પંચાયત નેનાવા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત સ્વચ્છ અભિયાન નિમિત્તે નેનાવા સ્વચ્છ અભિયાનનો યોજાયેલ ગાંધીબાપુ સત સત નમન લાલ બહાદુર શાસ્ત્રીને સત્સંગ નમન તારીખ 2 10 2024 બપોરે 1:00 વાગે સાધના સભાય યોજાલી પૂર્વ સરપંચ શ્રી અધ્યક્ષ સ્થાને દેવડા ગે ન સિં હ રડમલ સિંહ તલાટી ક્રમ મંત્રી મનિષાબેન જોશી હાજર રહેલ પૂર્વ ઉપસરપંચ દિનેશભાઈ જાની ઉત્તમભાઈ રામજીભાઈ પાંચ લ દેવડા નટવરસિંહ અમરસિંહ પટેલ રડમલભાઈ માધાભાઈ બોર ઓપરેટર ભેમાભાઈ ડી દેવડા શંભુસિંહ હરિસિંહ એકે દેવડા પટેલ પ્રકાશભાઈ અદાભાઈ પૂર્વ ઉપસરપંચ નરસિંહભાઈ પટેલ હાજર રહેલ