ब्रेकिंग न्यूज़
Gujarat News ધ્રોલ તાલુકા ના ખારવા ગામે ગ્રામ સભા માં યોજવામાં આવી

રિપોર્ટર :- દિલીપભાઈ ડી વાણીયા, ધ્રોલ, ગુજરાત
આજરોજ ગાંધીજયંતિ નિમિતે વિકાસ કમિશ્નર ની કચેરી ગાંધીનગર દ્વારા ગુજરાત ના દરેક ગામો માં ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભા નું આયોજન કરવાનું નક્કી કરેલ હોય જેના પગલે આજરોજ ખારવા ગામે ગ્રામસભા યોજવામાં આવી અને આ નિમિતે ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસ ના કામો બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને લોકોના અને ગામ ના વિકાસ માટેના ઠરાવો લેવામાં આવ્યા હતા.


Subscribe to my channel