Gujarat News વડોદરા શહેર માં પાછુ પુરનું સંકટ વડોદરા શહેર માં પૂર્વ વિસ્તાર માં આગામી વરસાદ ના પાણીના કારણે પુરની સ્થિતિ સર્જાય હતી

રિપોર્ટર અશોક પરમાર વડોદરા ગુજરાત
વડોદરા શહેર માં પાછુ પુરનું સંકટ વડોદરા શહેર માં પૂર્વ વિસ્તાર માં આગામી વરસાદ ના પાણીના કારણે પુરની સ્થિતિ સર્જાય હતી એજ ફરી પાછી સ્થિતિ જોવા મળી કોર્પોરેશન ની બેદર કારી તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માં જેમને વિશ્વાસ મૂકી ને બેસાડ્યા તેનું આ પરિણામ છે આજે પૂર્વ વિસ્તાર ના લોકો ફરી મુશીબતમાં આવી ગયા છે
લોકોના ઘરમાં પાણી આવી ગયા, અગાવ એક મહિના પેહલા આજ પરિસ્થિતિ સર્જાય હતી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ચૂંટાયેલ પાંખી એ દ્યાન ના આપતાં ફરી એક વાર ચાલુ વર્ષમાંજ આમ જનતાને પૂર ની સમસ્યા નો સામનો કરવો પાયો છે
આમ જનતા જાયતો ક્યાં જાય કોનેકે તેમની વેદના તેવા સવાલો જનતા તરફ થી સાંભળવા મળ્યા છે, અગાવ લોકોના ઘરમાં પાણી ગુસી ગયા એના માટે અત્યાર સુધીકોઈ પૂછવા નથી આવ્યા ત્યાંતો આ ફરીવાર ઘર માં પાણી આવીને નુખસાન થયું એ કોને કેહવા જઇયે એ વેદના સાથે આમ જનતા પરેશાન થઈ છે

Subscribe to my channel