Gujarat News ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને નિરાલી હોસ્પિટલ નવસારીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ હૃદય દિનની ઉજવણી કરવામાં આવી.

બ્યુરો ચીફ, ચિરાગ પી. ભટ્ટ નવસારી, ગુજરાત
નવસારી તા.૨૯ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને નિરાલી હોસ્પિટલ નવસારીના સંયુક્ત ઉપક્રમે મહાયોગ શિબિર અને દોડ તથા સાયકલીંગનું આયોજન નવસારી નિરાત્રી હોસ્પિટલના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિશેષ રીતે હૃદય રોગ નિવારણ માટે સાચવણીના પગલાં લેવા જોઈએ અને પાંચ દ્વારા હૃદય રોગનું નિવારણ, એક અને સાયકલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૨૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકને શર્ટ અને રિફ્રેશમેન્ટ, મેડલ, સર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, નવસારીના ધારાસભ રાકેશભાઈ ઠેસાઈ, જિલ્લા પંચાયતના પરેશભાઈ દેસાઈ, ડી.એસ.ડી.ઓ અલ્પેશભાઈ પટેલ, નિરાલી હોસ્પિટલના સીઈઓ જેલસન કવશાકટ, જીતેન્દ્રભાઈ પટેલ સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
યોગ શિબિરનું સંચાલન ઝોન કો-ઓડીનેટર પ્રીતિબેન પાંડે અને નવસારી જિલ્લા યોગ કો- ઓર્ડનિટર ગાયત્રીબેન તવાટી દ્વારા કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન નિરાક્ષી હોસ્પિટલના એડમિન ઉનયાજે અભિયંકભાઈ શમાં અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કો-ઓર્ડીનેટર ગાયત્રીબેન તલાટી અને ટીમ દ્વારા કરવામાં આ આવ્યું હતું. ૧૯૫ રોગ એ ગંભીર સ્વાસ્થ્ય યોગ તેને રોકવામાં અસરકારક સાધન સાબિત થયું છે. નિયમિત યોગાભ્યાસ રક્ત પરિભ્રમણ સુધારીને તણાવ પછાડીને હ્રદયના સાયુઓને મજબુત બનાવીને કંડયના સ્વાબમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે. યોગ વ્યા શરને નિયંત્રણ કરવામાં મદદરૂપ બને છે, અને શરીરમાં સકારત્મક ઉર્જા વધારે છે, આ કાર્યક્રમ ઘડી સુંદર અને મજબૂત બનાવવા મદદરૂપ થતા સરળ અસરકારક યોગાસનો અને પ્રાણાયામ અંગે યોગ નિષ્ણાંત દ્વારા માર્ગદર્શન આપાયું હતું.
Subscribe to my channel