ब्रेकिंग न्यूज़

Gujarat News માંગરોળ મી.ઠક્કર ચા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, કરિયાણા ના વેપારીઓએ હાજરી આપી

રિપોર્ટર દાનિશ ગુજરાતી માંગરોળ ગુજરાત

માંગરોળના તમામ કરિયાણા સ્ટોરના વેપારીઓ માટેનું સ્નેહમિલન કાર્યક્રમ હોટેલ માધવ વેરાવળ હાઇવે ખાતે યોજાયો હતો. મી.ઠક્કર ચા અને એ-વન ટેડર્સના સંયુક્ત ઉપક્રમે આ સ્નેહમિલન યોજાયો હતો જેમા મી.ઠક્કર ચા ના માલિક સંજયભાઈ ગઢિયા ખાસ હાજરી આપી હતી અને લોકોને માર્ગદર્શન આપ્યું હતું..
આ સ્નેહમિલન કાર્યક્રમમાં માંગરોળના મોટી સંખ્યામાં વેપારી મિત્રોએ હાજરી આપી હતી

Indian Crime News

Related Articles

Back to top button