Gujarat News આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સ્થાપક અઘ્યક્ષ ડોક્ટર પ્રવિણભાઇ તોગડિયા એમ એસ કેન્સર સર્જન હિન્દુ નેતા જામનગર ના આંગણે.
બ્યુરો ચીફ પ્રદિપસિંહ જી રાઠોડ જામનગર
જામનગર શહેરમાં હવાઈચોક પાસે આવેલા શ્રી હિંગળાજ માતાજી ના મંદિરે દર્શન કરી ત્યાંથી વીર હનુમાન હિન્દુ રક્ષા યાત્રા અંતર્ગત કાર્યકરો ની બાઈક રેલી ખંભાળીયા નાકા દ્વારકાપરી રોડ કિશાનચોકિ પવનચક્કી આર્યસમાજ રોડ પર આવેલ હાલારી ભાનુશાળી જ્ઞાતિ ની વાડી શ્રી વેજુમા સ્મૃતિ હોલ ખાતે બેઠક યોજાઇ આ બેઠકમાં ઉપસ્થિત હિન્દુ સમાજ ના લોકો ને પોતાના વિસ્તારમાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા માટે આહવાન કરવામાં આવ્યું.
હિન્દુ ધર્મ ના સિધા સરળ ઉપાયો થી સ્વસ્થ તંદુરસ્ત સુરક્ષિત હિન્દુ સમાજ ને મદદરૂપ બનીએ જેનો સંકલ્પ કરાવેલ વિશેષ માં શહેરમાં જરુરીયાતમંદ ગરીબ હિન્દુ પરિષદના લોકો ને મફત અનાજ પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે મફત બ્લડપ્રેશર ડાયાબિટીસ તપાસ તથા કેન્સર ની બિમારી સમયે કેન્સર સર્જન દ્વારા મફત નિદાન કરાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના કાર્યકરો ને સંકલ્પ લેવડાવ્યા હતા સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ શ્રી ડોક્ટર ગજેરા સાહેબ મંત્રી નિર્મળ સિંહ ખુમાણ પધારેલ અને આગામી સમયમાં જીલ્લામાં દરેક ગામમાં વિસ્તારમાં મહોલ્લામાં દર અઠવાડિયે શનિવારે અથવા મંગળવારે હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ થાય એ માટે આહવાન કર્યું હતું…
Subscribe to my channel