ब्रेकिंग न्यूज़
Gujarat News ડ્રગ્સ સાથે બે મહિલા સહિત કુલ ત્રણની અટકાયત

રિપોર્ટર દાનિશ ગુજરાતી માંગરોળ ગુજરાત
બે મુંબઈની મહિલા તેમજ એક ધોરાજીના પુરુષ.. માંગરોળ મેફોડ્રોન ડ્રગ્સ સપ્લાયર ની ધરપકડ બે મહિલા સહિત એક પુરુષ મળી…. ત્રણ ની અટકાયત જિલ્લા એસોજીને મળી સફળતા જેમા બે મુંબઈ ની મહિલા સહિત એક ધોરાજી ના જેમા
૧ ./આરીસા જુબેર અહેમદ શેખ…..
૨ ./તાસિફા નદીમ…..
૩ ./ઇમરાન જુમા…….

ત્રણની મોટરસાયકલ GJ0 3M- N 2467 સાથે ડ્રગ્સ મોબાઈલ સહિત ના મુદ્દામાલ સાથે અટકાયત કરી છૅ…
વધુ તપાસનો ધમધમાટ શરૂ

Subscribe to my channel