ब्रेकिंग न्यूज़

Gujarat News ડબ્ગર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કપડવંજ મુકામે તૃતીય શૈક્ષણિક સન્માન સમારોહ નું આયોજન

રિપોર્ટર યોગેશભાઈ મકવાણા દાહોદ

આજરોજ ડબ્ગર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કપડવંજ મુકામે તૃતીય શૈક્ષણિક સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ડબ્બર સમાજના મુખ્ય આગેવાનો ના ડિ એસ સી ટીઆગેવાનો દ્વારા ધો.12. ધો.10 પ્રથમ અને દ્વિતીય ક્રમાંકે આવતા તેજસ્વી તારલાઓનું ડબગર સમાજ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને તેઓને સન્માન પત્ર ટ્રોફી અને આશ્વાસનની નામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

Indian Crime News

Related Articles

Back to top button