ब्रेकिंग न्यूज़
68 મી અખિલ ભારતીય શાળાકીય રમતો ની स्पर्धा ગુજરાત ના ખેડા જિલ્લાના નડીયાદ મા આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ મા રાજ્ય કક્ષાની जूडो સ્પર્ધા યોજાઈ
રિપોર્ટર. મહંમદઆરીફ પઠાણ આણંદ ગુજરાત
જેમાં ચિફ ગેસ્ટ તરીકે નડીયાદ નગર પાલિકા ના ચિફ ઓફિસર શ્રી Rudresh bhai ને બોલાવવામાં આવ્યા હતા જેમાં 400 થી 450 છોકરા છોકરીઓ ભાગ લીધો હતો
અને આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પર આવનારને નેશનલ સુધી મોકલવામાં આવે છે આ આખી ટુર્નામેન્ટ ગુજરાત ના जूडो ના હેડ કોચ Mr. વ્રજ ભૂષણ રાજપૂત અને રીઝવાન મનસૂરી હેઠળ કરવામા આવી હતી.અને અંડર 14 ની નેશનલ ટૂર્નામેન્ટ ગુજરાત ના મહેસાણા જિલ્લા મા ઓક્ટોબર મહિનામાં થવાનું છે.

Subscribe to my channel