ब्रेकिंग न्यूज़
Gujarat News વિદ્યાર્થીઓને ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થોનું સેવન ન કરે તે માટે જાગૃતતા લાવવા તેમજ વિવિધ સાયબર ક્રાઈમના પ્રકાર તેમજ તેનાથી બચવા માટેના ઉપાયો બાબતે જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવેલ.
બ્યુરો ચીફ પ્રદિપસિંહ જી રાઠોડ જામનગર
આજરોજ જામનગર જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે S.O.G. તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા શ્રી કે.પી. શાહ લૉ કૉલેજના વિદ્યાર્થીઓને ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થોનું સેવન ન કરે તે માટે જાગૃતતા લાવવા તેમજ વિવિધ સાયબર ક્રાઈમના પ્રકાર તેમજ તેનાથી બચવા માટેના ઉપાયો બાબતે જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવેલ. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી પોલીસ સ્ટેશનની પ્રાથમિક કામગીરીથી માહિતગાર કરવામાં આવેલ.


Subscribe to my channel