ब्रेकिंग न्यूज़
Gujarat News પાટણના હારીજમાં મોટા ગણપતિ મંદિર ખાતે ભાદરવા સુદ ચોથના દિવસે ગણપતિ સ્થાપના કરવામાં આવે છે

રિપોર્ટર મુકેશ ઠક્કર પાટણ હારીજ પાટણ
પાટણના હારીજમાં મોટા ગણપતિ મંદિર ખાતે ભાદરવા સુદ ચોથના દિવસે ગણપતિ સ્થાપના કરવામાં આવે છે જે ગણપતિ સ્થાપના ચોથ થી ભાદરવા ચૌદસ સુધી ગણપતિ દાદા ની પૂજા અર્ચના ત્યારબાદ ગણપતિ દાદા ને વિસર્જન માટે બહુ મોટી સંખ્યામાં શોભાયાત્રા તથા બેન્ડવાજા ના તાલે દરેક ધર્મ પ્રેમી જનતા દર્શનનો લાવો તથા ગરબાની રમઝટ મચાવે છે

Subscribe to my channel