ब्रेकिंग न्यूज़
Gujarat News નેનાવા અમૃતભાઈ તથા પ્રેમાભાઈ રાત દિવસ ખડે પગે સેવા આપી રહ્યા છે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ છે દરેક પદયાત્રી સેવાનો લાભ લેવા વિનંતી

રિપોર્ટર જશવંત બારોટ નેનાવા
નેનાવા અમૃતભાઈ તથા પ્રેમાભાઈ રાત દિવસ ખડે પગે સેવા આપી રહ્યા છે 24 કલાક કેમ ચાલુ છે સવારે નાસ્તો અને ચા બપોરે ભોજન પ્રસાદ ઝીરો મીઠાઈ પૂરી શાક દાળ ભાત છાશ અને દૂધ આપી રહ્યા છે તે બદલ દાતા શ્રી ને ખુબ ખુબ અભિનંદન મેડિકલ સેવાઓ ઉપલબ્ધ છે દરેક પદયાત્રી સેવાનો લાભ લેવા વિનંતી
Subscribe to my channel