ब्रेकिंग न्यूज़
Gujarat News ડીસા તાલુકાના પેછડાલ ગામે રેલ્વેનું અંડર બ્રીજ વરસાદી પાણીથી ભરાયુ
રિપોર્ટર રમેશ ત્રિવેદી થરાદ
રેલ્વે અંડર બ્રિજ માં ધૂટણ સમા ભરાયા વરસાદી પાણી વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહચાલકો મુશ્કેલી માં મુકાયા અંડર બ્રિજ માંથી દરરોજ મોટી સંખ્યા માં લોકો અને વાહનો ની થઈ રહી છે. અવર જવર
બ્રિજની અંદર પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો નાના વાહનો લઈને આવેલા અમુક લોકો આગળ જઈ શક્યા નહિ