ब्रेकिंग न्यूज़

Gujarat News પોરબંદર મા આજ રાતથી ધીમી ધારે વરસાદ પડેલ છે

 રીપોર્ટર રામજીભાઈ ડોડીયા પોરબંદર

હજુ પણ અવિરત વરસાદ ચાલુ છે પોરબંદર ના ઉધોગ નગર રોકડીયા હનુમાન મંદિર પાછળના વિસ્તારમાં ઘરોમાં છાતી સમા પાણી ભરાય ગયેલા છે અને ઘરની ઘરવખરી પાણી મા ગરકાવ થયેલી હોય આ વિસ્તારોમા હજુ સુધી સહાય પહોંચી શકેલ નથી તથા છાયા ના રેલવે પાટા પાસે પણ ઘરોમાં છાતી સમા પાણી ભરાઇ ગયા છે ત્યાં પણ ફૂડ પેકેટ કે પાણી પહોંચ્યા bનથી પોરબંદર ના સાંસદ તથા ધારાસભ્ય ક્ષી એ ટેક્સ દ્વારા જાત નિરીક્ષણ કરેલ હતુ

Indian Crime News

Related Articles

Back to top button