ब्रेकिंग न्यूज़

Gujarat News કામ અર્થે સંખેડા ના મંગલભારતી જઈ રહ્યો હતો ત્યારે બોડેલીના સાલપુરા પાસે રોડ સાઈડની રેલિંગ પર બાઈક અથડાતા ઘટના સ્થળે મોત નીપજ્યું

રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર

જબુગામમાં રહેતો દિગ્વિજયસિંહ રાઠવા જે કામ અર્થે સંખેડા ના મંગલભારતી જઈ રહ્યો હતો ત્યારે બોડેલીના સાલપુરા પાસે રોડ સાઈડની રેલિંગ પર બાઈક અથડાતા ઘટના સ્થળે મોત નીપજ્યું

બોડેલીના જબુગામ થી કામ અર્થે મંગલ ભારતી જય રહ્યો હતો યુવાન

રોડ સાઈડ પરની રેલિંગ સાથે બાઈક અથડાતા અંદાજિત 100 મીટર દૂર બાઇક ઘસડાઈ

બાઈક ઘસડાતાની સાથે બલેનો ગાડી પર અથડાઈ
ઘટના સ્થળે લોકોના ટોળા આવી પહોંચ્યા પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી

Indian Crime News

Related Articles

Back to top button