Gujarat News ચાલુ સોમચામાં આટલું તાબડતોબ કામ ?? આશરે એક કરોડના થી વધારે રૂપિયાનો ડ્રાઈવર્ઝન પાણીમાં તણાયો. જેને તારવા. મથામણ.. કે છુ. ??
ભરૂચ જિલ્લા ના વાલિયા તાલુકા નું ડહેલી ગામે બ્રિજની બાજુમા આશરે એક કરોડ થી વધારે રૂપિયા વાપરી સારો ડ્રાઇવર્ઝન બનાવવામાં આવીયો શું ખબર આ ડ્રાઈવર્ઝન સીધો R & B કચેરીથીજ બાયપાસ થઈ ગયો હસે ????

રિપોર્ટર જાદવ સુભાષ માળીયા હાટીના જૂનાગઢ
મોટો ખર્ચ કરી ડ્રાઈવર્ઝન પબ્લીકને સુવિધા આપવા બનાવિયો પણ આ ડ્રાઈવર્ઝન ભ્રષ્ટાચાર વિરોધી પાણીએ ધોઈ નાખ્યો… આ ડ્રાઈવર્ઝન બનાવવામાં બીજા કેટલા કરોડના ડ્રાઈવર્જન ડ્રાઈવર્જન કરવાં પડશે. ???

ભરૂચના માર્ગ અને મકાન વિભાગના કાર્ય પાલક ઈજનેર શ્રી સાહેબની અને કામ કરનારી એજન્સિઓ સાથે મળી મેળા પીપણું કરી ભ્રસ્ટાચાર કરેલ હોઈ અને હલકી ગુણવંત્તા વાળું મટેરીયલ વાપરીને પબ્લીકના નાણાં ચાઉ કરિજવામાં આવીયા હોય એવું લાગી આવે છે,, પબ્લીકના ટેક્ષના રૂપિયાથી આવા લાખો. કરોડો. રૂપિયાનો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર છેલ્લા વર્ષોમાં ખુબજ ઉછળી આવિયો છે.. પણ અહિતો તુ તારું કર હું મારું કરું ની નીતિરીતિ થી રાજરમતો ખુબજ જોવા મળતી રહે છે,, જાહેર પબ્લીકના ટેક્ષના રૂપિયા ઉદ્યોગ પતિઓ. મિલ માલિકો. અધિકારીઓ. નેતાઓ પબ્લીકની આંખોમાં ધૂળ નાખી છટકી જતા હોય છે. કેમકે અહી કોણ બૂરાને પૂછે કે કોણ ખરાને પૂછે છે .. અહીતો તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ નો ખેલ ખેલાય જતો હોય છે.


Subscribe to my channel