ब्रेकिंग न्यूज़
Gujarat News અરવલ્લી જિલ્લામાં હૃદય બંધ થવાનો સિલસિલો યથાવત

રિપોર્ટર જનક કડિયા અરવલ્લી મોડાસા ગુજરાત
અરવલ્લી જિલ્લામાં હૃદય બંધ થવાનો સિલસિલો યથાવત માલપુર તાલુકાના આશાસ્પદ પાટીદાર યુવકોના હાર્ટ એટેક થી મોત જુના તખતપુર ગામ ના મણીભાઈ પટેલ નું હાર્ટ એટેક થી મોત મોરડુંગરી ગામના ટેજરી ના કર્મચારી કમલેશ પટેલ નું હાર્ટ એટેક થી મોત વધતા જતા હાટના,હુમલા ઓ થી યુવાનોમાં ચિંતા