ब्रेकिंग न्यूज़
Gujarat News બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ શ્રી આચાર્ય સ્કૂલ ડાયાભાઈ સોમાભાઈ પટેલ આજે સાહેબનો વય નિવૃત્ત કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર રમેશ ત્રિવેદી નેનાવા ધાનેરા બનાસકા
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ શ્રી આચાર્ય સ્કૂલ ડાયાભાઈ સોમાભાઈ પટેલ આજે સાહેબનો વય નિવૃત્ત કાર્યક્રમ યોજાયો શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા નેનાવા ડોક્ટર એચ આર પટેલ સાહેબ શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠા નેનાવા ગામના મહંત શિવપુરી મહારાજ ગામના આગેવાન સેવાભાવી પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત રહેલ સમસ્તગ્રામ ઉપસ્થિત રહેલ છે

Subscribe to my channel