ब्रेकिंग न्यूज़
Gujarat News : કોઈ વૃદ્ધ વડીલ ની તબયત ખરાબ થાય શું કરવું? આવાં તો અનેક પ્રશ્નો છે

रिपोर्टर परमार कनकसिंह प्राची गुजरात
સુત્રાપાડા તાલુકાનાં મહોબતપરા ગામના ખેડૂતો ની ચોમાસામાં દરમિયાન આવી હાલત છે ખાલી જો બેજ કલાક નાં વરસાદ માં આવી હાલત થાય તો વિચારો કે આખા ચોમાસામાં શું થતું હશે? નાનાં બાળકો સ્કૂલમાં અભ્યાસ કેમ જવું?
ગીર.સોમનાથ.જીલ્લાના.સુત્રાપાડા.તાલુકાના.મહોબતપરાના.વાડી.વીસ્તારમા.ખેડુતોવાડી.વીસ્તાર.મા.રહેણાકસે.નાના.બાળકો.ગામમા.ભણવા.આવે.ખાલી.અડધોથી.પોણો.ઇશં.વરસાદ.પડે.એટલે.બાળકો.ને.વાડીવીસ્તાર.રહેણાક.હોવાથી.મુસીબત.પડેશે.તો.અધીકારો.પણ.રજુઆતો.કરેલસે.સરકારના.ધ્યાનમા.આવે.અને.રસ્તાનુ.નીવારણ.લાવે.એવી.આશા.જગાવી.રહ્યાસે…રીપોર્ટર.કનકસિહ.પરમાર.ગીર.સોમનાથ.ગુજરાત




Subscribe to my channel