ब्रेकिंग न्यूज़
Gujarat News : ચીખલી મુકામે રેટીયા મંદિર ના મહંત સાંઈરામ સાહેબ ના હસ્તે ચલાવા ચોકા અને આનંદ આરતી કરવામાં આવી

तालुका रिपोर्टर माल पारसिंगभाई सुखासर गुजरात
ચીખલી મુકામે સંત શ્રી પ્રભુદાસ સાહેબ ના સુપુત્ર શ્રી દેવદત્ત કુમાર તારીખ 8/8/2026 ને શનિવાર ના રોજ મોક્ષગતી પ્રાપ્ત થયેલ હોઈ તેઓનાં આત્મા ને શાંતિ માટે ચલાવો ચોકા અને આનંદ આરતી કરવામાં આવી જેમાં જુદા જુદા વિસ્તારોમાં થી મોટીસંખ્યામાં સંતો મહંતો અને ભક્તો પધારી સદગત આત્મા ને શાંતિ માટે રેટીયા મંદિર ના મહંત શ્રી 108 સાઈ રામ સાહેબ ના હસ્તે વિધી વિધાન પુર્ણ કરવામાં આવ્યું

સદગત આત્મા ના કલ્યાણ માટે પરમ આદરણીય સંત શ્રી પ્રભુદાસ સાહેબ તથા તેમના પરિવાર જનો દ્રારા સાધુ સંતો મહંતો અને ભક્તો ને દાન દક્ષિણા અને ભેટ પુજા કરી સૌનાં આશિર્વાદ મેળવી કાર્યક્રમ ઉજવવામાં આવ્યો


Subscribe to my channel