IC News and Media House Private Limited


ब्रेकिंग न्यूज़

Gujarat News : પ્રાચી તીર્થના કોળી સમાજ ભવન ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા 125 મો વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ

रिपोर्टर परमार कनकसिंह प्राची गुजरात

હાડવૈદ જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના ડો.અલ્કેશભાઇએ 200 દર્દી તપાસીને 51 દર્દીને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ ગયેલ હતા તથા જનરલ ચેકઅપ કેમ્પમાં એમડી,ડો.જયદીપભાઇ સાવલિયાએ 70 દર્દીને તપાસીને વિનામૂલ્યે દવા પણ આપવામાં આવી હતી એસ હાડવૈદ હમીરભાઇએ 30 દર્દીઓને પ્રખર માલિશ તેલ દ્વારા હાથ પગ સાંધાના દુખાવા ના મસાજ કરી દીધા હતા દાતાશ્રી ડો.પાલાભાઈ સોલંકી તથા તેમના પરિવાર દ્વારા સૌ દર્દી ભગવાન માટે ચા પાણી ભોજન પ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવી હતી આ કેમ્પ ને મહાનુભવો ના કર કમલો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો જેમાં વિશેષ મહંત શ્રી કરસનદાસ બાપુ ઉપવાસી ઉપસ્થિત રહ્યા હતા.‌

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button