IC News and Media House Private Limited


ब्रेकिंग न्यूज़

Gujarat news : એલીસબ્રીજ પોલીસ સ્ટેશન સોનાની ચેન સ્નેચીંગના ગુનાના કામના આરોપીઓને પકડીપાડી ગુનાનો ભેદ ઉકેળતી એલીસબ્રીજ પોલીસ

रिपोर्टर प्रजापति विनोद अहमदाबाद, गुजरात

દાણીલીમડા વિસ્તારમાાંથી ગેરકાયદેસર એમ.ડી.ડરગ્સના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાયયિાહી કરતી અમદાિાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ” અમદાવાદ શહેર, દાણીલીમડા, નારોલ BRTS વર્કશોપની ગલી, ચિરાગ પાર્ક વવભાગ-૨ ની સામે, મસ્જીદે વાલીદૈનની બાજુમાાં, સલીમભાઈ દુધવાળાની તુટેલ ચબલ્ડીંગની આગળ જાહેરમાાંથી આરોપીઓના ર્બ્જજામાાંથી વગર પાસપરમીટનો ગેરકાયદેસરનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો નેટ ૭૬ ગ્રામ ૦૩૦ મીલીગ્રામ કુલ્લે કર્.રૂ.૨,૨૮,૦૯૦/- (જેની ગે કા વેચાણ કિંમત આશરે રૂ.૮,૦૦,૦૦૦/-) તથા અન્ય મુદ્દામાલ મળી કુલ્લે રૂપીયા કર્.રૂ.૨,૮૬,૦૯૦/- ની મત્તાના મુદા માલ સાથે પર્ડી પાડી પર્ડાયેલ ઇસમો વવરૂધ્ધમાાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવા માં આવેલ છે.

 

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button