ब्रेकिंग न्यूज़
Gujarat News : ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના મહોબતપરા ગામમા શીવપુરાત કથાનુ ભવ્ય આયોજન.

रिपोर्टर परमार कनकसिंह प्राची गुजरात
મહોબતપરા ગામમા ભવ્ય પરમાર ભગતસીહ પરમારવાડીયે શ્રાવણ મહીનો બેસતા શીવપુરા કથા આયોજન રાખેલ સે આજુ બાજુ ગામના અને ગામના લોકો સાભળવા ભક્તો બહુ બહોળી સખ્યામા કથાનો લાવો લયર હીયા છે 13.8.2026. ગુરૂવાર થી સવારે નવથી બપોરના એક વાગ્યા સુધી સાભળી અને મહાપ્રસાદ નુ આયોજન કરેલ છે



Subscribe to my channel