ब्रेकिंग न्यूज़
Gujarat News : અમાસના દિવસે દશામાંનું વ્રતનું પ્રારંભ થાય છે
ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात
અષાઢ મહિનાના અમાસના દિવસે દશામાંનું વ્રતનું પ્રારંભ થાય છે જ્યારે હારીજ તાલુકા તથા પ્રેમી જનતા દિવાસાના દિવસે ગામડાઓમાંથી શેરોમાંથી દશામાની સાંઢણી અને પૂજાપો તથા શૃંગારની ખરીદી માટે માટે આવે છે અને અષાઢ મહિનાની અમાસથી આ દશામાં નું વ્રત 10 દિવસ ચાલે છે અને આ વ્રતની અંદર દશામાની 10 દિવસ પૂજા અર્ચના કરવામાં આવે છે દસમા દિવસે જાગરણ ત્યારબાદ દશામાની સાંઢણીને જળમાં પધરાવી અને વિદાય કરવામાં આવે છે

Subscribe to my channel