ब्रेकिंग न्यूज़
Gujarat News : પાટણના હારીજ ખાતે કેપી હાઈસ્કૂલ તિરંગા યાત્રા પ્રસ્થાન કરવામાં આવી
ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात
પાટણના હારીજ ખાતે કેપી હાઈસ્કૂલ તિરંગા યાત્રા પ્રસ્થાન કરવામાં આવી જે તિરંગા યાત્રા હારીજ મેન બજારમાં ફરીને તિરંગા યાત્રા કે પી હાઈસ્કૂલ પરત આવી આ તિરંગા યાત્રામાં પૂર્વ કેબિનેટ મંત્રી ઠાકોર દિલીપજી વીરાજી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો હોદ્દેદારો તથા શિક્ષક ગણ હારીજ પોલીસ જવાન તથા પીઆઇ શ્રી મેહેરીયા સાહેબ તથા હોમ ગાડી યુનિટ જવાનો હોમગાર્ડ કમાન્ડર શ્રી સંજયજી ઠાકોર હારીજ નગરપાલિકા કર્મચારીઓ તથા તમામ કર્મચારીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા

Subscribe to my channel