ब्रेकिंग न्यूज़

Gujarat News : ગુરૂ પૂર્ણિમા મહાકુંભ મેળા મહોત્ત્સવ શ્રી નાગણે શ્વરી માતાજી મંદિર ગૌ શાળા લોલાડા જાગીર

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામે આવેલ 900=વર્ષ પુરાણુ શ્રી નાગણે શ્વરી માતાજી ના ચરણો માં મહંત શ્રી 1008 શિવાનંદજી બાપુ નાગા ફૌજ રાષ્ટ્રીય ધર્મ પ્રચારક શ્રી દ્વારા ભવ્ય સંસ્કૃતિ ની પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી જેમાં નામી અનામી સાધુ સંતો મહંતો કલાકારો અને રાજકીય નેતાઓ સામાજિક કાર્યકરો તેમજ સર્વ સેવક સમુદાય નું માનવ મહેરામણ ઉમટી પડયું હતું આ સોનેરી પ્રસંગે સૌએ સાથ સહકાર સહયોગ આપ્યો હતો જેમાં પાંચ દિવસનો ભવ્ય ગુરુ પૂર્ણિમા મહાકુંભ મેળા દરમિયાન સંતવાણી ભજન ભોજન પ્રસાદ હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં માતાજી ના પરમ ઉપાસક શ્રી મનુભા બાપુ,પ્રમુખ શ્રી ખેતુભા બાપુ અને સૌ રાઠોડ પરિવાર તેમજ માતાજીના સેવક સમુદાય દ્વારા ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ અન્નસેત્ર, ગૌ શાળા જેવી અન્ય જીવદયા ની પ્રવૃતિઓ કરવામાં આવી હતી અને સરકાર શ્રી દ્વારા શંખેશ્વર પોલીસ પરિવાર દ્વારા સારી સુવિધા વ્યવસ્થા ઉભી કરવા માં આવી હતી પ્રેમનગર થી માવજીદાદા રાઠોડ પરિવાર, ગોરજ થી અરવિંદજી રાઠોડ પરિવાર, સહદેવસિહ જાડેજા ,,ખાખરેચી થી દિપકસિહ રાઠોડ પરિવાર,, અને લોલાડા ગામ સમસ્ત દ્વારા ખૂબ સાથ સહકાર સહયોગ આપ્યો જેમાં મુખ્ય મહેમાન તરીકે જાડેજા મહિપતસિંહ બાપુ પાટણ જિલ્લાના અખિલ ભારતીય રાજપૂત સમાજના પ્રમુખ શ્રી, ચાણસ્મા વિધાનસભા ધારાસભ્ય દિનેશજી ઠાકોર સાહેબ પ્રદેશ પ્રમુખ ભાજપ શ્રી પુષ્પા બેન ,, પ્રમુખ શ્રી ભરતજી ઠાકોર સાહેબ તેમજ લોલાડા સરપંચ શ્રી અનિલભાઈ પંચાલ અને રાઠોડ શિવુભા તખ્તસંગ લોલાડા દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો અને બબલુભાઈ ભરવાડ ,કલોલ થી શૈલેષ પટેલ,રૂપાલ સરપંચ નામી અનામી સૌની મોટી સંખ્યામાં હાજરી આપી પ્રસંગ ને ધામધૂમ થી ઉજવાયો હતો

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button