ब्रेकिंग न्यूज़
Gujarat News : આજે રોજ હારીજ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પેપર લીકના મુદ્દે રાજીનામું આપવાની ફરજ પડી તેની ખુશીમાં હારીજ સરદાર ચોક ખાતે વિજય માર્ચ યોજવામાં આવી.

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात
વિદ્યાર્થીઓની જીત અને કોંગ્રેસના સંઘર્ષની ઉજવણી
જાહેર જનતાને મેલોડી ચોકલેટ આપીને કરવામાં આવી
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા:
*ઘેમરભાઈ રબારી* – જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
*નિતિન ઠક્કર* – હારીજ શહેર કોંગ્રેસ પ્રમુખ
*પ્રવીણસિંહ ઠાકોર* – હારીજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ
*દાદુજી ઠાકોર* – જિલ્લા NSUI પ્રમુખ
*દેવુભા વાઘેલા*
*મનુભાઈ રબારી*
*પસાભાઈ રાઠોડ*
*ભરતભાઈ પરમાર*
*અશોકભાઈ પરમાર*
*ધીરુભાઈ ચૌહાણ*
*પ્રફુલભાઈ*
*ડો. ભગવાનભાઈ*
*નિલેશભાઈ રાવલ*
*મુકેશભાઈ ઠાકોર*
*હિતેશ પરમાર*
*મુકેશભાઈ ઠક્કર*
*બકાભાઈ રાવળ*
*અમિતભાઈ મહેતા*
*ગુલાબસિંહ વાઘેલા*
*નાગજીભાઈ ભીલ*
તેમજ હારીજ શહેર અને તાલુકાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં
ઝૂકતી હૈ દુનિયા – ઝુકાનેવાલા ચાહિયે
કોંગ્રેસની જીતની શરૂઆત
ભાજપ તારા વળતાં પાણી


Subscribe to my channel