ब्रेकिंग न्यूज़
Gujarat News : વડોદરામાં લોહીયાળ ખેલ કટરથી પત્નીનું ગળું કાપી પતિનો આપઘાત
ब्यूरो चीफ इम्तियाज सिकंदर सिंधी वडोदरा गुजरात
વડોદરા શહેર માં 15 વર્ષના લગ્નજીવનનો કરુણ અને હૃદયદ્રાવક અંત આવ્યો
વાઘોડિયા રોડ પર આવેલી ઉમા પાર્ક સોસાયટીમાં રહેતા પતિએ ઘરકંકાસના કારણે પોતાની પત્ની પર કટરથી જીવલેણ હુમલો કરી તેનું ગળું કાપી નાખ્યું હતું અને ત્યારબાદ પોતે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર, 16 વર્ષના પુત્ર અને 14 વર્ષની દીકરીએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકોએ બારીનો કાચ તોડીને અંદર પ્રવેશ કરી બાળકોને બહાર કાઢી લીધા હતા



Subscribe to my channel