ब्रेकिंग न्यूज़

Gujarat News ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી ની 125મી જન્મ જયંતી નિમિત્તે યુવા મોરચા દ્વારા કેપી હાઇસ્કુલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

रिपोर्टर मुकेश कुमार पाटन गुजरात

પાટણના હારીજ ખાતે હારીજ શહેર યુવા મોરચા દ્વારા તારીખ 5 7 2025 ના રોજ ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી ની 125મી જન્મ જયંતી નિમિત્તે યુવા મોરચા દ્વારા કેપી હાઇસ્કુલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઠાકોર દિલીપજી વિરાજી પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ ઠાકોર દશરથજી વાઘાજી રોહિતપુરી તથા હારીજ શહેર યુવા મોરચાના તમામ કાર્યકરોએ કેપી હાઈસ્કૂલ ખાતે એકત્રિત થઈ બ્લડ ડોનેશન નું કેમ્પનું આયોજન કરવામાં આવેલ

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button