ब्रेकिंग न्यूज़
ભરૂચ જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ નું નામ જાહેર
રાજપારડી બેઠક પરથી જીત્યા હતા ચૂંટણી
ઉપપ્રમુખ અજીતસિંહ ચીમનભાઈ વસાવા અને કારોબારી અધ્યક્ષ તરીકે પ્રવીણભાઈ મગનભાઇ પટેલ ના નામ પર લાગી મહોર
જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ જીલ્લા પંચાયત અધિકારીને સોંપાયું મેન્ડેટ



Subscribe to my channel