ब्रेकिंग न्यूज़

પૂજ્ય શ્રી તનસિંહજી ની 102 જયંતિ પર હાર્દિક શુભકામના

 

પૂજ્ય શ્રી તનસિંહજી ની 102 જયંતિ પર હાર્દિક શુભકામના

 

શ્રી ક્ષત્રિય યુવક સંઘ જુરાકેમ્પ
પૂજ્ય શ્રી તનસિંહજી જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી
સામી દાદા મંદિર મધ્યે
ઘનશ્યામસિંહ જે સોઢા
શંભુસિંહ ટી સોઢા અને સર્વે યુવા ટીમ મળી ને જયંતિ ની ઉજવી હતી

🌞*શ્રી ક્ષત્રિય યુવક સંઘ*
(કચ્છ પ્રાંત)
*🔥 શ્રી સામી દાદા શાખા* *તા.25/01/2026*(રવીવાર)
(પૂજય શ્રી તનસિંહજી ની 102 મી જન્મ જયંતી ઉજવણી)
(ગામ: *ઝુરા કેમ્પ ,ભુજ*)
• *ગણેશ સ્તવન અને સંચાલક* શંભુસિંહ ઝુરા કેમ્પ
– *પ્રાર્થના*- રાજવીરસિંહ ઝુરા કેમ્પ.
– *સહગાન*- વનરાજસિંહ ઝુરા કેમ્પ
– *પૂજ્ય તાનસિંહજી પરિચય* ઋતુરાજસિંહ ઝુરા કેમ્પ
– *વિશેષ ઉદ્બોધન અને ચર્ચા* ઘનશ્યામસિંહ ઝુરા કેમ્પ
– *શ્લોક*- ૐ શૉર્યમ તેજો…
– *સંખ્યા*= ૧૫

🚩🚩🚩🚩🚩
*ક્ષાત્ર ધર્મ કી જય*
✨✨✨✨✨
*જય સંઘ શક્તિ*
🙏🙏🙏

Indian Crime News

Related Articles

Back to top button