રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી અરવિંદ ભાઇ મૂછડિયા ગુજરાત પ્રદેશ ડેલિગેટ જગદીશ ભાઇ સાગઠીયા તેમજ જિગ્નેશ ભાઇ વાગડીયા ભાજપ મતદારોની મદદે
રાજકોટ વોર્ડ નંબર.6. ભર સોમાચે પાણીના ધાંધિયા.. તંત્રની બેદરકારી કે..?? 10 થી 12 મિનિટ પાણી
રાજકોટ વોર્ડ નંબર.6. ભર સોમાચે પાણીના ધાંધિયા.. તંત્રની બેદરકારી કે..?? 10 થી 12 મિનિટ પાણી.
રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી અરવિંદ ભાઇ મૂછડિયા ગુજરાત પ્રદેશ ડેલિગેટ જગદીશ ભાઇ સાગઠીયા તેમજ જિગ્નેશ ભાઇ વાગડીયા ભાજપ મતદારોની મદદે

સ્થાનિકોએ કોંગ્રેસના આગેવાનો નો સહારો લીધો ભાજપ ના કોર્પોરેટર મત લેવા સમયે આવ્યા હતા પછી દેખાયા નથી આવનાર ચૂંટણીમાં કોંગ્રેસને મત અપાવશું..
રાજકોટ વોર્ડ નંબર 6 માં ભર સોમાચે પાણીના ધાંધિયા સામે આવ્યા છે. હોદેદારો મત લઇ જતા રહ્યા લોકોના પ્રશ્નો સાંભળવા કે હાલ પૂછવા ભાજપના હોદ્દેદારોને સમય નહી મળતો હોય. વોર્ડ નંબર 6 માં સમય સર પાણી નથી મળતું ની ફરિયાદ સામે આવી છે પાણી આવે તે પણ દસ થી બાર મિનિટ સુધી રાજકોટના વોર્ડ નંબર 6 માં પાણીની મુસીબતથી બહેનોમાં ભાજપ તરફી આક્રોશ જોવા મળેલ
બહેનો એ વોર્ડ નંબર 14 ના આગેવાન જિગ્નેશ ભાઇ વાગડીયા ને ફરિયાદ કરતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ડેલિગેટ જગદીશ ભાઇ સાગઠીયા રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી અરવિંદ ભાઇ મૂછડિયા સાથે મળી વોર્ડ નંબર 6 માં પાણી માટેની રજૂઆત ભાજપના કોર્પોરેટર મત લઇ જતા રહેલ ફરી મતદારોની કોઇ દિવસ મુલાકાત લીધેલ ના હોવાથી સ્થાનિકોમાં રોષની લાગણી દેખાય આવે છે. વોર્ડ નંબર 6 ના મતદારોનું કહેવુ કે આવનાર કોઇ પણ ચૂંટણીમાં ભાજપને મત આપવા નહી અમે કોંગ્રેસ તરફી મતદાન કરવા લોકોને સમજાવશું ભાજપ ફક્ત વાયદા અને તાયફાઓ કરી લોકોને લોલીપોપ આપી મત લઇ છે.
				
							
													



Subscribe to my channel