ब्रेकिंग न्यूज़
Gujarat News : રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાનાં ગામમાં દેવીપુજકો અમુક સારા માણસો હોય તેમની બીજા ચોરી ચુકી કરતા હોય તે બદનામ કરતા હોય.

રિપોર્ટર મકવાણા લાલાજીભાઈ રાજકોટ ગુજરાત
અનીડા વાછરા ગામના દલિત ખેડુત મનસુખભાઈ કેશુભાઈ વાઘેલા ને કડવો અનુભવ થયો નોઘણચોરા ના દેવીપુજકો જેમાના મઘુ કરશનભાઈ વાઘેલા આજ રોજ મનસુખભાઈ કેશુભાઈ વાઘેલા ની વાડીમાં વાસ કાપતાં હતાં એ સમયે અચાનક વાડી માલીક ચડી આવેલ નજરે જોતા ઝાડ કાપવા ની ના પાડતાં ઉશ્કેરાય ને ગાળો જેવુ બોલવા લાગેલ ધમકીઓ મારવા લાગે તારે જ્યા જવુ હોય ત્યા જા હુ કોઈનાથી ડરતો નથી.