આજ રોજ પાટડી નગરપાલિકા હૉલ ખાતે ભારતીય જનતા પાર્ટી પાટડી શહેર તથા ગ્રામ્ય મંડળની કાર્યશાળા યોજાઈ..
આ કાર્યશાળામાં દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી લઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સુધી ઉજવાતા “સેવા પખવાડિયા” અંતર્ગત વિવિધ સેવાકાર્યો અંગે આપણા 60 દસાડા વિધાન સભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પી કે પરમાર સાહેબે માર્ગદર્શન આપ્યું..
આ કાર્યશાળામાં પ્રવક્તા તરીકે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી રાજભા ઝાલા, પાટડી શહેર તથા ગ્રામ્યના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી તેમજ મોટા પ્રમાણમાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહી આ સેવા પખવાડિયાને સફળ બનાવવા સંકલ્પબદ્ધ બન્યા.