ब्रेकिंग न्यूज़राजनीति
Trending
આજ્ થી ૧૦ સપ્ટેમ્બર સુધી ચોમાસુ સત્ર યોજાશે ,જેમાં આજે ધારાસભ્ય અને મંત્રીશ્રીઓ હજાર રહેશે
સત્ર દરમિયાન કુલ 5 વિધેયક રજૂ કરાશે
1. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025
2. નાણા વિભાગનું ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વિતીય સુધારા) વિધેયક, 2025
3. ઉદ્યોગ અને ખાણ વિભાગનું ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, 2025
4. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, 2025
5. ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, 2025


Subscribe to my channel