ब्रेकिंग न्यूज़
બધી આપાત સેવાઓ માટે હવે માત્ર એક જ નંબર – 112
હવે ગુજરાત ની જનતા ને ટોલફ્રી નંબર ની માયાજાળ થી મુક્તિ મળી છે કેમ કે હવે તમારે એમ્બ્યુલન્સ બોલાવવી હોય,
પોલીસની જરૂર પડી હોય,
આગની ઘટનામાં ફાયરને જાણ કરવી હોય,
મહિલાઓ માટે અભયમ ટીમને જાણ કરવી હોય
કે બાળકો માટે હેલ્પલાઈનના અલગ અલગ નંબરો હવે યાદ રાખવાની જરૂર નથી હવે તમામ સેવાઓ માટે માત્ર ૧૧૨ નંબર જ કોમન રહે
શે.
Subscribe to my channel