ब्रेकिंग न्यूज़

Gujarat News : રાજકોટ જિલ્લાનું કોટડા સાંગાણી તાલુકા નો ગામનોઘણચોરા થી અનિડા વાછરા જતા દેવીપુજક વિસ્તારમાં ધનજીભાઈ રેવાભાઈ વાઘેલા ના ઘર સામે નમી ગયેલ છે

રિપોર્ટર મકવાણા લાલાજીભાઈ રાજકોટ ગુજરાત

રાજકોટ જિલ્લાનું કોટડા સાંગાણી તાલુકા નો ગામનોઘણચોરા થી અનિડા વાછરા જતા દેવીપુજક વિસ્તારમાં ધનજીભાઈ રેવાભાઈ વાઘેલા ના ઘર સામે નમી ગયેલ છે ગમે ત્યારે અકસ્માત થાય તેમ છે એ પહેલા આ પોલને રીપેરીંગ કરવા હજી સુધી કોઈ કામ કરેલ નથી એ માટે તાત્કાલિક ત્રાસો પોલ હજુ સુધી પોલ ને સીધો કરેલ નથી એ માટે યોગ્ય કરશો

Indian Crime News

Related Articles

Back to top button