ब्रेकिंग न्यूज़

 અમદાવાદના ચાંગોદર સરસ્વતી નગરમાં બોગસ ડોક્ટર બાબુ કરી રહ્યા છે દવા…..

સરસ્વતી નગરમાં માણસોના શરીર સાથે છેડા કરી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા

અમદાવાદ

અમદાવાદના ચાંગોદર સરસ્વતી નગરમાં બોગસ ડોક્ટર બાબુ કરી રહ્યા છે દવા…..

સરસ્વતી નગરમાં માણસોના શરીર સાથે છેડા કરી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા

આયુર્વેદિક ડોક્ટર દવા ની બોટલ તેમજ ઇન્જેક્શન આપીને તબીબી સાથે કરી રહ્યો છે ચેડા

આયુર્વેદિક ડોક્ટર હોમીઓપેથીક તેમજ એલોવેપેથિક દવા કરી રહ્યો છે

જાણે કોઈ ડર જ ના હોય તે રીતે ચલાવી રહ્યો છે ખાનગી હોસ્પિટલ

માણસોના આરોગ્ય સાથે અને શરીર સાથે આ ડોક્ટર બાબુ કરી રહ્યો છે ચેડા

આ બોગસ ડોક્ટર બાબુને હવે જોવાનું રહ્યું કે આરોગ્ય ડિપાર્ટમેન્ટ વતી શું ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે…?????

Indian Crime News

Related Articles

Back to top button